મિસ યુનિવર્સ
મિસ યુનિવર્સ સ્પર્ધાની શરૂઆત વર્ષ 1952માં થઈ હતી.
આ સ્પર્ધાનું પ્રથમ ટાઈટલ આર્મી કુસેલાએ જીત્યું હતું.
મિસ યુનિવર્સ 2024 :- ડેનમાર્કની વિક્ટોરિયા કેજેર થિલવિગ.
73મી મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો.
21 વર્ષીય સુંદરીએ 125 સંભવિત સ્પર્ધકોને હરાવીને મિસ યુનિવર્સ 2024નો તાજ જીત્યો છે.
ડેનમાર્કની પ્રથમ મિસ યુનિવર્સ બની ને વિક્ટોરિયા કેજેરે ઇતિહાસ રચ્યો છે.
આ સ્પર્ધા મેક્સિકો સિટીના એરેના CDMX ખાતે યોજવામાં આવી હતી.
વિક્ટોરિયા કેજેર થીવલિંગ
ભારત વતી સ્પર્ધામાં ભાગ લેનારી રિયા સિંઘા જે ગુજરાતના વતની છે.
તે ટોપ- 12માંથી બહાર થઈ ગઈ હતી.
Riya singha
ફર્સ્ટ રનર અપ નાઈજીરિયાની ચિદિત્મા અદેશિના રહી હતી.
જ્યારે બીજી રનર અપ મેક્સિકોની મારિયા ફર્નાન્ડા બેલ્ટ્રાન છે.
આ સ્પર્ધા મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત એન્યુલ ઈન્ટરનેશનલ મેજર બ્યૂટી પેજન્ટ છે.
અમેરિકાની મિસ યુનિવર્સ સંસ્થા આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરે છે.
મિસ વર્લ્ડ, મિસ ઇન્ટરનેશનલ અને મિસ અર્થ, મિસ યુનિવર્સ એ બિગ ફોર ઇન્ટરનેશનલ સૌંદર્ય સ્પર્ધાઓમાંની એક છે.
2023 માં મિસ યુનિવર્સનું ડેબ્યું પાકિસ્તાને પ્રથમ વખત કર્યું હતું.
1994 માં મૂળ ભારતના સુષ્મિતા સેને મિસ યુનિવર્સ નો ખિતાબ જીત્યો હતો.
2000 માં ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશના લારા દત્તા મિસ યુનિવર્સ બન્યા હતા.
ત્યારબાદ 2021 માં હરનાઝ સંધુ એ મિસ યુનિવર્સ નો ખિતાબ મેળવ્યો હતો અને ભારત ને વધુ ગૌરવ અપાવ્યું હતું.
.png)




No comments:
Post a Comment