હિંમત, પરાક્રમ અને ભારતીય વસુંધરાને ગૌરવ અપાવનાર ઝાંસીની રાણી લક્ષ્મી બાઈને જન્મજયંતિ પર શત શત નમન.
સાહસ અને શૌર્યની પ્રતિમૂર્તિ - મારી ઝાંસી નહીં દઉં... આઝાદીના જંગની વીર યોદ્ધા - અમર રહેશે તમારી ગાથા.
જન્મ:- ૧૯ નવેમ્બર ૧૮૨૮, વારાણસી
મૃત્યુ:- ૧૮ જૂન ૧૮૫૮, ગ્વાલિયર
આખું નામ:- મણિકર્ણિકા તાંબે
પિતાનું નામ:- મોરોપંત તામ્બે
માતાનું નામ:- ભગીરથી સાપ્રે
પતિ નું નામ:- ગંગાધર રાવ
પુત્રનું નામ:- દામોદર રાવ
પૌત્ર નું નામ:- લક્ષ્મણ રાવ ઝાંસિવાલે
ઝાંસી એ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું એક ઐતિહાસિક શહેર છે. તે ઉત્તર પ્રદેશના અત્યંત દક્ષિણમાં, પાહુજ નદીના કિનારે બુંદેલખંડના પ્રદેશમાં આવેલું છે. ઝાંસી એ ઝાંસી જિલ્લા અને ઝાંસી વિભાગનું વહીવટી મથક છે.
મણિકર્ણિકા બાળપણ થી જ બહાદુર હતી. તેને બાળપણ માં તલવાર બાજી શીખી લીધી હતી.
રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના આધિપત્યને ન છોડવા માટે મક્કમ હતા અને તેથી મહિલાઓ સહિત બળવાખોરોની સેના એકત્ર કરવાનું શરૂ કર્યું. તેણીને ટાંટિયા ટોપે અને નાના સાહેબે ટેકો આપ્યો હતો.
'बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खुब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी ।।'
मातृभूमि की स्वतंत्रता के लिए अपने प्राणों का बलिदान देने वाली, अप्रतिम शौर्य की प्रतिमूर्ति

No comments:
Post a Comment